વટ સાવિત્રી વ્રત / Vat savitri vrat

જેઠ સુદ અગિયારસથી આ વટ સાવિત્રી વ્રત પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે શરૂ કરી પૂનમના દિવસે પુરું કરવું. ઘણી બહેનો જેઠ સુદ તેરસથી પણ વટ સાવિત્રી વ્રતનો આરંભ કરે છે.

ભીમ અગિયારસ / નિર્જળા એકાદશી

એક વર્ષની ચોવીસ અગીયારસમાં જે ખૂબ જ પૂણ્યકારક અને શ્રેષ્ઠ એકાદશી હોય તો તે છે નિર્જળા એકાદશી જેઠ સુદ ૧૧. આ એકાદશી માતા કુંતાજી પોતાના પાંચે પુત્રોને નિર્જળા એટલે કે જળ પણ નહીં પીવાનું તેવી કરાવતા હતા.

વરૂથિની એકાદશી / Varuthini Ekadasi

પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચી એક જંગલમાં લઈ ગયું. હવે રાજા ગભરાય ગયો તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો.

શ્રી કૃષ્ણ ચાલીસા / Sri Krishna Chalisha

ભગવાન શ્રી કૃષ્ણ ચાલીસા વાંચવાથી ઘરમાંં સુખ શાંતી આવે છે, રોજ સવારે આ ચાલીસા સાચા ભકિિતભાવથી કરવાથી અવશ્ય ઇચ્છિત ફળની મહેચ્છા પુુુરી થાય છે.

સત્યનારાયણની કથા / satyanarayan katha

ભગવાન સત્યનારાયણની કથા ઘર ૫ર જાતેે કરી શકાય તે માટે પૂૂૂજા વિધિ, સામગરી, પાંંચ અધ્યાય સાથે કથા નો વિડીયો પણ સાથે રજુ કરેલ છે.

શ્રી શિવ ચાલીસા /shiv chalisha

સંપૂૂર્ણ ગુજરાતીમાં શ્રી શિવ ચાલીસા, તથા દરેક ચાલીસા અમારી આ વેબસાઇટ પર આપની સમક્ષ રજૂ કરી છે, તેનો લાભ ઉઠાવો સાથે અન્ય ધાર્મીક ચર્ચાઓ નો પણ લાભ ઉઠાવો.

શ્રી હનુમાન ચાલીસા / Hanuman chalisha

સંપૂૂર્ણ ગુજરાતીમાં શ્રી હનુમાન ચાલીસા તથા દરેક ચાલીસા અમારી આ વેબસાઇટ પર આપની સમક્ષ રજૂ કરી છે, તેનો લાભ ઉઠાવો સાથે અન્ય ધાર્મીક ચર્ચાઓ નો પણ લાભ ઉઠાવો.

જયાં હનુમાનજીનું નામ લેવુ પણ પાપ છેે.

સામાન્ય રીતે સમગ્ર વિશ્વમાં કૃષ્ણને માખણચોર તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંના લોકો હનુમાનજીને ચોર કહે છે. શેનો ચોર કહે છે ખબર ? જે આપણે આગળ જોઈશું.

કામદા એકાદશી / kamdaa ekadasi

પતિ-પત્ની કામદા એકાદશીના પ્રભાવથી પહેલાં થી પણ વધારે સુંદર રૂપ ધારણ કરીને વિમાન પર આરૂઢ થઈને અત્યંત શોભાયમાન થવા લાગ્યાં.એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું જોઈએ

સૂતક એટલે શું ? સૂતક કેટલા દિવસનું હોય ?

સૂતક : સૂતક એટલે શું ?  સુતકની ગણતરી ક્યારથી કરવી ? સૂતક કેટલા દિવસનું હોય ?        સૂતકની ગણતરી મૃત્યુના દિવસથી જ કરવી.        જ્યારે અગ્નિહોત્રી બ્રાહ્મણોએ મૃત્યુનાં દિવસથી નહી પણ, અગ્નિસંસ્કાર કર્યાથી કરવી કે જે કામ ન કરવાથી મોટું નુકશાન થતું હોય તો તે કામ કરી શકાય છે.        જે લોકો આપઘાત- આત્મહત્યા કરીને … Read more

gu Gujarati
X