About us



સ્વાગત છે તમારું ધર્મપંતી.કોમ પર.
મારું નામ ભાર્ગવ ભટ્ટ છે, હું સંસ્કૃત વિષય માં ગ્રેજ્યુએટ છું. મને વાંચન તથા લેખન નો ખુબજ શોખ હોવાને કારણે મેં ઘણીવાર ઉપન્યાસ લખવાની કોશિશ કરી હતી પણ કોઈ કારણોસર પ્રકાશિત ના કરી શક્યો.

પરંતુ આ ઓનલાઇન ના જમાના માં મને મોકો મળ્યો તે હું ગુમાવવા માંગતો ના હતો તેના પરિણામ સ્વરૂપ આ વેબસાઇટ ઉદભવી છે.

હું ભાર્ગવ ભટ્ટ સ્વાગત કરૂં છું. આપ સહુનું આપણી આ dharmpanti.com વેબસાઈટ પર કે જ્યાં અમે આપના માટે રજુ કરીશું. સનાતનધર્મને લગતી તમામ પ્રકારની માહિતી.
સાથે સાથે maditation, motivational, વેદ, પુરાણો, કર્મકાંડ સાહિત્ય, વ્રતકથાઓ તથા PDF સ્વરૂપે ધાર્મિક ગ્રંથો તેમજ આયુર્વેદિક ગ્રંથોનો સમાવેશ કરવાની અમારી કોશિશ રહેશે.

બસ એ જ આપનાં સાથ સહકારની અપેક્ષા સહ
ભાર્ગવ ભટ્ટ

gu Gujarati
X