હોળી । Holi

હોળી એ રંગોનો તહેવાર કહેવાય છે. આ તહેવાર દુનિયામાં ઘણી જગ્યાએ ઉજવાતો અને લોકચાહના ધરાવતો તહેવાર છે. આ તહેવાર ભારત સિવાયના નેપાળ, યુનાઈટેડ કીંગ્ડમ, સુરીનામ, ગુયાના, ટ્રીનીદાદ જેવા દેશોમાં મનાવવામાં આવે છે. નેપાળમાં તો આ તહેવારની ભારે લોકચાહના છે.

gu Gujarati
X