ગરૂડપુરાણ (અ.૨) । garud puran

યમલોકમાં જવાના માર્ગમાં રક્ત અને માસથી ભરેલી સો યોજનના વિસ્તારવાળી વૈતરણી નદી આવે છે મોટા હાડકા આ નદીની ભેખડો છે, માસ કીચડ છે અને વાળ સેવાળ છે.

gu Gujarati
X