ગરૂડપુરાણ (અ.૭) । garud puran

જો કોઈ ને પુર્વ જન્મના પાપે પુત્ર ન થાય તો, હરીવંશ સાંભળવો. સપ્તસતીના પાઠ કરવા. શિવનું શુદ્ધ હ્રદયથી આરાધન કરવું. એટલે તેને ત્યાં પુત્ર થવાનો જ, નરકમાંથી પિતાને ઉદ્ધારે તેને પુત્ર કહેવાય એવો અર્થ બ્રહ્મદેવે કરેલો છે. જો એક જ ધર્મિષ્ઠ પુત્ર હોય તો તે આખાયે કુળનો ઉદ્ધાર કરે છે.

gu Gujarati
X