ગરૂડપુરાણ (અ.૬) । garud puran

રજોદર્શન પામેલી સ્ત્રી પહેલે દિવસે ચાંડાલિની, બીજે દિવસે બ્રહ્મઘાતી અને ત્રીજે દિવસે ધોબણ જાણવી. પ્રથમ દિવસ રજસ્વલા સ્ત્રી સ્પર્શને યોગ્ય નથી, આ દિવસોમાં જ નરકથી મુક્તિ મળેલા પાતકી જીવો ગર્ભરૂપે સ્થાન પાપે છે. પુરૂષના વીર્યરૂપે જીવસ્ત્રીના ઉદરમાં પ્રવેશ થાય છે.

gu Gujarati
X