ઓખાહરણ ની વાર્તા / okhaharan ni varta

ઓખાહરણ ની ઉત્પત્તિ ખરેખર તો શિવ મહાપુરાણ માંથી થઇ છે, જેમાં દર્શાવવામાં આવ્યા મુજબ જ્યારે ભગવાન શિવ તપ કરવા જાય છે ત્યારે દેવી પાર્વતી ને આપેલા વરદાન મુજબ તેઓ બે સંતાન ને ઉત્પન્ન કરે છે.

ઓખાહરણ, કડવું -૮૨ થી કડવું- ૯૩ મું. / okhaharan

વેવાઈની વાત, કાંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ, જુગતિઓ ભલી રે, આજ્ઞા આપી રાય, સહુકો બેઠાં થયાં રે; એ તો સ્નાન કરી, મંદિરમાં ગયાં રે.

ઓખાહરણ, કડવું -૭૬ થી કડવું- ૮૧ મું. / okhaharan

                                      કડવું-૭૬ મું.        રાગ ગુર્જરી- શુકદેવ કહે છે વાત, વેવાણ આવિયાં રે, જેની  જોવા સરખી જાત, વેવાણ આવીયાં રે, માથે કેશ વાંસની જાળ. ૧. જેનું નેત્ર સરોવર પાળ, ૨. જેના સુપડા જેવા કાન, જેનું મસ્તક ગિરિ સમાન; ૩. એની આંખ અંધારા કૂપ, જેનું મુખ દીસે કદરૂપ. ૪. હળદાંડી જેવાં દંત, દીઠે જાએ ન એનો … Read more

ઓખાહરણ, કડવું -૭૧ થી કડવું- ૭૫ મું. / okhaharan

શ્રીકૃષ્ણે જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને, પરણાવો કન્યાય. ૧. હોંશે હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય; જાદવ ત્યાંથી સંચર્યો, આવ્યો અસુર સભાની માય.

ઓખાહરણ, કડવું -૬૩ થી કડવું- ૭૦ મું. / okhaharan

નારદ કહે છે કૃષ્ણજીને, મેં નથી કર્યો અન્યાયજી; જોયા પછી તમે જાણશો, ધણી ફુટડી છે કન્યાયજી. ૩૦. ભલી રે કન્યાય, ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી; હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી. ૩૧. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી, દસ લાખ દૈત્યનો એકીવારે, પુત્રે આણ્યો કાળજી.

ઓખાહરણ, કડવું -૫૭ થી કડવું- ૬૨ મું. / okhaharan

ઓખા કહે કંથને એમ ન કીજે, બળીયા શું વઢતાં બીજે; એ ઘણાને તમો એક, તાતે મોકલ્યા યોદ્ધા અનેક, દૈત્યને વાહન તમો પગ પાળા, એ કઠણ તમો સુંવાળા

ઓખાહરણ, કડવું -૫૧ થી કડવું- પ૬ મું. / okhaharan

ઓખાએ એક ભોંગળ લઈને કાઢી આપી બહાર; સ્વામીના કરમાં આપી, તેમાં હજાર મણનો ભાર. ૧૪. વીર વિકાસી ભોંગળ લીધી, માળિયામાં ધાય; ચાર લાખ જોદ્ધા તરવરિયા તે સામા યુદ્ધે જાય.

ઓખાહરણ, કડવું -૪૧ થી કડવું -૫૦ મું. / okhaharan

ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક; ચિત્રલેખા નગરમાં પેઠી, મુકી મનનો શોક. ૧૭. નારદે વિચાર્યું; ચિત્રલેખા, અનિરૂદ્ધને લઈ જશે. શિવ શામળિયો વઢશે, યુદ્ધ જોવા જેવું થાશે. ૧૮. ચક્કર ચોકી કરતું આવ્યું, મારગમાં નિરધાર, તે મારગે સામા મળિયા, નારદ બ્રહ્મકુમાર. ૧૯. નારદ કહકે છે. ચક્કરને દહાડે જાય છે ફરવા; એક ઘડીવાર બેસને, મુજ સાથેવાતો કરવા.

ઓખાહરણ – કડવું -૩૧ થી કડવું -૪૦ મું./ okhaharan

ચંદા તું તો જીવો કરડો વરસ, સ્વપ્ને થયો સંયોગ; શાપ દઉં છું સૂરજ દેવતા, મૂજ જોગે પડિયો વિજોગ. ૧. સ્વપ્નામાં મારા પિયુજી શું, અમે કરતા લીલા લહેર, અમૃતસરા હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર. ૨. કંથ વિજોગણ કામની, ગઈ પંડિતની પાસ, હું તમને પુંછું પંડિતો, એક દિન કીતના માસ. ૩. ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ; એક પળ પિયુ વિના લાગે વરસ કરોડ. ૪. ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માંગીશ; હું મારા સાજનને મળી, તારી પાંખો પાછી દઈશ.

ઓખાહરણ – કડવું -૨૧ થી કડવું -૩૦ મું./ okhaharan

હિ શ્યામાને, એથી બીજું શું નરશું જી; નવ રહી આશા પરણ્યા કેરી; મુજ જોબન જાય ઝરતું રે, સહિયર. ૭. બીજી વાત રૂચે નહિ મુજને, ભરથાર ભોગમાં મનજી; આહીં પુરૂષ આવે તો પરણું, નવ પુછું જોષીને લગ્ન રે. સહિયર. ૮. વચન રસિક કહેતાં તરૂણી ભારે આવે લટકતી ચાલે જી; પ્રેમ કટાક્ષે પીયુને બોલાવે, તે રૂદિયા ભીતર સાલે રે. સહિયર.

gu Gujarati
X