ઓખાહરણ, કડવું -૭૧ થી કડવું- ૭૫ મું. / okhaharan

શ્રીકૃષ્ણે જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને, પરણાવો કન્યાય. ૧. હોંશે હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય; જાદવ ત્યાંથી સંચર્યો, આવ્યો અસુર સભાની માય.

gu Gujarati
X