કરવાચોથનું વ્રત । Karvachoth

કરવાચોથ ખરેખર તો ઉત્તરના રાજ્યોમાં કારતક મહિનાની ચોથના દિવસે કરે છે. તે આપણે અહીં ગુજરાતમાં આસો વદ ચોથનાં રોજ મનાવી શકાય. આસો વદ ચોથના એટલા માટે કે આપણે ગુજરાતમાં કાર્તિકી પંચાંગનો ઉપયોગ થાય છે.

gu Gujarati
X