પરિવર્તિની એકાદશી । parivartini ekadashi

આ રીતે ઉપવાસ કરવાથી મનુષ્ય દરેક પ્રકારના પાપોથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જાય છે. અને જો મનુષ્ય આ પાપોને નષ્ટ કરનારી એકાદશી વ્રતની કથા સાંભળે છે. તો તેને અશ્વમેઘ યજ્ઞનાં ફળની પ્રાપ્તિ થાય છે

gu Gujarati
X