વિજયા એકાદશી । Vijya Ekadashi

સુગ્રીવ સાથે તેમની મિત્રતા થઈ. તે પછી શ્રીરામને માટે વાનરોની સેના એકઠી થઈ. હનુમાનજીએ લંકાના ઉદ્યાનમાં જઈને સીતાજીના દર્શન કર્યા અને તેમને રામની ચિહ્નસ્વરૂપ મુદ્રિકા આપી. આ તેમણે મહાન પુરૂષાર્થનું કામ કર્યું હતું.

gu Gujarati
X