ગરૂડપુરાણ (અ.૩) । garud puran

જીવ ચિત્રગુપ્તના શબ્દો સાંભળી રડતો ચુપ ઉભો રહે છે. તેને યમ-ધર્મરાય તેનાં કર્મો તેમજ સજા કહી સંભળાવે જે પછી નિર્દયતાથી માર મારતા યમદુતો કહે છે તું હવે ભયંકર નર્કમાં જા. ગરૂડ ? યમ-ધર્મની આજ્ઞા પાડનાર ચંડ-પ્રચંડ વગેરે દૂતો હોય છે. તેમાંના કોઈ જીવને પાશથી બાંધી નરકમાં લઈ જાય છે.

gu Gujarati
X