વરૂથિની એકાદશી / Varuthini Ekadasi

પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચી એક જંગલમાં લઈ ગયું. હવે રાજા ગભરાય ગયો તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો.

આમલકી એકાદશી । Amalki Ekadashi

તેઓ એકબીજા પર દ્રષ્ટિપાત કરતા રહીને ઉત્કંઠાપૂર્વક તે વૃક્ષની તરફ જોવા લાગ્યા અને ઊભા-ઊભા વિચારવા લાગ્યા કે પ્લક્ષ (પીપળો) વગેરે વૃક્ષ તો પૂર્વ કલ્પની જ જેમ છે, જે બધેબધાં આપણા પરિચિત છે, કિન્તું આ વૃક્ષને આપણે નથી જાણતા.

gu Gujarati
X