ગરૂડ પુરાણ (અ.૯) । garud puran

પુણ્યવાનનો પ્રાણ મુખનું છિદ્ર, ૧ ચક્ષુના ૨, નાસિકાના ૩, તથા કર્ણના ૨, છિદ્રો દ્વારા જાય છે, નાભિ આગળ ભેગા રહેલા પાન અને અપાનવાયું ત્યારે જુદા પડે છે. અને પ્રાણરૂપી વાયુ સુક્ષ્મ થઈને શરીરમાંથી નીકળી જાય છે.

ગરૂડ પુરાણ (અ.૮) । garud puran

કાનમાં આંગળી નાખતાં સંભળાતો ધબકાર ન સંભળાય ત્યારે મૃત્યુકાલ પાસે આવ્યો છે તેમ સમજવું અને મૃત્યુથી નિર્ભર થઈ પરલોકના સુખાર્થે આળસ તજી પાપોનું પ્રાયાશ્ચિત કરવું.

ગરૂડ પુરાણ (અ-પ) । garud puran

પરસ્ત્રી સાથે મૈથુન કરનારો નપુંસક થાય છે. ગુરુકુલમાની સ્ત્રીઓ તરફ મૈથુનની ઈચ્છા વાળાની ચામડી ખરાબ થાય છે, માસભક્ષી કોડીયો અને રકતાંધ થાય છે, શરાબી કાળા દાંતવાળો બ્રાહ્મણ માંસાદિનું ભક્ષણ કરનાર જલંદરનો રોગી થાય છે. એકલો જ મિષ્ટાન્ન ખાતો હોય તેને વિસ્ફોટક જેવો રોગ થાય છે.

gu Gujarati
X