બુધવારનું વ્રત । Wednesday fast

એની પત્ની પાસે એના જેવી જ સકલસુરતનો એક બીજો યુવક બેઠોતો. બંને બદલ્યા બદલાઈ જાય તેમ હતાં. પત્ની પણ યુવકને જોઈ હેરાન થઈ ગઈ. એ બંનેમાંથી તેનો સાચો પતિ કોણ છે તે નક્કી કરી શકી નહિ. યુવકે બીજા હમશકલ યુવકને પૂછ્યું – તું કોણ છે.

gu Gujarati
X