રૂદ્રાક્ષ । Rudraksha

પવિત્ર રૂદ્રાક્ષના દાણા સર્વપ્રકારની સિદ્ધિ અને લક્ષ્મી આપનારા ગણાય છે. ખાસ સફેદ દોરાનો ઉપયોગ કરવાથી જીવનમાં સુખ-શાંતિ, ધન અને ઉન્નતિ પ્રાપ્ત થાય છે. ૨૬ રૂદ્રાક્ષની માળા શિર પર, ૫૦ તથા ૨૭ દાણાની રૂદ્રાક્ષમાળા ધારણ કરવાથી ને જપ કરવાથી અનંત ફળ પ્રાપ્ત થાય છે.

gu Gujarati
X