સોનું અને લગ્નબંધન / Gold and marriage

જ્યાં એક માવતરે પોતાની પરિસ્થિતિ મુજબ લાડકોડથી પોતાની દિકરીને મોટી કરી હોય એ શું માવતરને સોનાંના ઘરેણાંથી કમ હોય છે? કે ઘરેણાની પ્રથા લગ્નનાં રિવાજમાં નાખી દીધી.

gu Gujarati
X