અરૂંધતી વ્રત । Arundhati vrat

આ વ્રત ચૈત્ર સુદી ત્રીજના દિવસે કરવામાં આવે છે, વ્રત કરનારે સવારે વહેલા ઊઠી સ્નાન કરી, એક પાટલા પર લાલ રંગનું કપડું પાથરી તેમાં અનાજ મુકવું. તેના ઉપર પવિત્ર જળ ભરેલો લોટો મુકવો અને એના પર તાસક મુકી ઘીનો દીવો કરવો. ત્યારપછી એ સ્થાપનની સિંદૂર કેસર, હળદર અને કાજળથી પુજા કરવી. ત્યારપછી લોટાને લાલ વસ્ત્રમાં લપેટીને આરતી-પ્રાર્થના કરવી. આ વ્રત વિધિપૂર્વક કરનાર સ્ત્રીનો ચુડી ચાંદલો અખંડ રહે છે.

સોમવારનું વ્રત । Monday fast

નિંદ્રાધીન અવસ્થામાં જ ભાણેજનું પ્રાણપંખેરું ઉડી ગયું. સવાર થતાં મામાએ ભાણેજને મૃત અવસ્થામાં જોતા રોકકળ કરવા માંડ્યું. આસપાસના બધા ત્યાં જમા થઈ ગયા ને શોક વ્યક્ત કરવા લાગ્યાં.

ગરૂડપુરાણ (અ.૧પ) । garud puran

સ્ત્રી ઋતુ મતી થતા સ્ત્રીને ચાર દિવસ સુધી અશ્પૃશ્ય ગણવી, ઋતુ રહ્યા પછી સોળ રાત ગર્ભ ધારણ કરવાનો કાળ છે. અને તેમાએ ચૌદમી રાતે ગર્ભ રહેતા મહાન ધાર્મિક પુત્ર ગર્ભથી જન્મે છે. વીર્ય પતન કાળે જે વિચારો કરે તેવા જ ગુણવાળા પુત્રપુત્રી જન્મે છે.

gu Gujarati
X