શ્રી હનુમાન ચાલીસા / Hanuman chalisha

સંપૂૂર્ણ ગુજરાતીમાં શ્રી હનુમાન ચાલીસા તથા દરેક ચાલીસા અમારી આ વેબસાઇટ પર આપની સમક્ષ રજૂ કરી છે, તેનો લાભ ઉઠાવો સાથે અન્ય ધાર્મીક ચર્ચાઓ નો પણ લાભ ઉઠાવો.

જયાં હનુમાનજીનું નામ લેવુ પણ પાપ છેે.

સામાન્ય રીતે સમગ્ર વિશ્વમાં કૃષ્ણને માખણચોર તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંના લોકો હનુમાનજીને ચોર કહે છે. શેનો ચોર કહે છે ખબર ? જે આપણે આગળ જોઈશું.

gu Gujarati
X