મંગળવારનું વ્રત । Tuesday fast

જે પણ સ્ત્રી પુરૂષ વિધિવત મંગળવારનું વ્રત કરે છે. અને વ્રત કથા સાંભળે છે. અંજનીપુત્ર હનુમાનજી એના દરેક પ્રકારનાં કષ્ટો દુર કરીને ધન-સંપત્તિનો ભંડાર ભરી દે છે. અને શરીરના દરેક પ્રકારનાં રોગોનો નાશ કરે છે. મંગળનો અશુભ પ્રભાવ પણ દુર થાય છે.

gu Gujarati
X